ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ચોથી પાંચમી પહેલી ત્રીજી ચોથી પાંચમી પહેલી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ બિપીનચંદ્ર પાલ રમેશચંદ્ર દત દાદાભાઈ નવરોજી એન. એન. ઘોષ બિપીનચંદ્ર પાલ રમેશચંદ્ર દત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ લક્ષ્મીમલ સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? વિધાનસભા રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્યપ્રધાન વિધાનસભા રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે ? સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણીય ઉપાયનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ સામેનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP