કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર પદે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ. જે.એમ. વ્યાસ ડૉ.નવીન શેઠ ડૉ.સીરિશ કુલકર્ણી ડૉ.એચ. કે. પટેલ ડૉ. જે.એમ. વ્યાસ ડૉ.નવીન શેઠ ડૉ.સીરિશ કુલકર્ણી ડૉ.એચ. કે. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રિટિશ ભારતમાં બેરોજગારીના કારણોના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ? સપ્રુ સમિતિ મેકોલે સમિતિ માલવિયા સમિતિ બટલર સમિતિ સપ્રુ સમિતિ મેકોલે સમિતિ માલવિયા સમિતિ બટલર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'વેઅર અ માસ્ક' અભિયાન ક્યાં યોજવામાં આવ્યું છે ? નવી દિલ્હી આમાંથી એક પણ નહિ હૈદરાબાદ કોલકાતા નવી દિલ્હી આમાંથી એક પણ નહિ હૈદરાબાદ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવાય છે ? ૩ ડિસેમ્બર 30 નવેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર ૩ ડિસેમ્બર 30 નવેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એનાયત થયેલા ગુજરાત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એક્સેલેન્સ એવોર્ડ 2020ને ધ્યાનમાં રાખી નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ લીડિંગ ટુરીઝમ ઈનિશિયેટિવ બાય ડિસ્ટ્રિક્ટ : નર્મદા જિલ્લા કલેક્ટર તંત્ર બેસ્ટ ઇન બાઉન્ડ ટૂર ઓપરેટર : હર્ષ ટ્રાવેલ્સ, અમદાવાદ બેસ્ટ હેરિટેજ હોટલ : લક્ષ્મી વિલાસ પેલેસ હોટેલ, વડોદરા બેસ્ટ ફાઈવ સ્ટાર હોટેલ : હયાત રિજન્સી, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરાવવા માટે 'ઓપરેશન વિજય' કયારે હાથ ધરવામાં આવ્યું હતું ? 19 ડિસેમ્બર, 1960 19 ડિસેમ્બર, 1961 19 ડિસેમ્બર, 1962 19 ડિસેમ્બર, 1963 19 ડિસેમ્બર, 1960 19 ડિસેમ્બર, 1961 19 ડિસેમ્બર, 1962 19 ડિસેમ્બર, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP