કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ગુજરાતમાં રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક દિવસ કયા મનાવાયો હતો ? સાબરકાંઠા આહવા દાહોદ જુનાગઢ સાબરકાંઠા આહવા દાહોદ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા શહેરમાં યંગ રીડર્સ બોટ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી ? અમદાવાદ મુંબઈ ચેન્નાઈ કોલકાતા અમદાવાદ મુંબઈ ચેન્નાઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ધેમાજી એન્જિનિયરિંગ કોલેજ અને સુઆલકુચી એન્જિનિયરિંગ કોલેજનો શિલાન્યાસ કર્યો ? પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા વિશ્વ સામાજિક ન્યાય દિવસ (20 ફેબ્રુઆરી) ની થીમ શું હતી ? એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ પોસ્ટ કોવિડ-9 ઈકોનોમી એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ડિજિટલ ઈકોનોમી સોશિયલ જસ્ટિસ ડ્યુરીંગ કોવિડ-19 પેન્ડેમિક એ કોલ ફોર સોશિયલ જસ્ટિસ ઈન ધ કોવિડ-19 ઈકોનોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આયોજિત ક્લાઈમેટ એડેપ્ટેશન સમિટ, 2021ની અજમાની કયા દેશે કરી હતી ? નેધરલેન્ડ સાઉદી અરેબિયા ભારત સ્વિટ્ઝર્લૅન્ડ નેધરલેન્ડ સાઉદી અરેબિયા ભારત સ્વિટ્ઝર્લૅન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં UNCTAD દ્વારા જારી ઈન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્સ મોનિટર રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં વૈશ્વિક FDIમાં ___ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 15 30 45 42 15 30 45 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP