Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલા બદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્યક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?
738, 429, 156, 273, 894

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુરસિંહજી ગોહિલ
(b) કનૈયાલાલ મુનશી
(c) ઝવેરચંદ મેઘાણી
(d) ઉમાશંકર જોશી
(1) આતિથ્ય
(2) ફકીરી હાલ
(3) પાટણની પ્રભુતા
(4) પ્રભુ પધાર્યા

a-1, d-4, c-3, b-2
d-3, c-2, a-4, b-1
b-3, a-2, c-4, d-1
c-1, b-3, a-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
કોઈપણ રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂંક ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટિકલ-172
આર્ટિકલ-165
આર્ટિકલ-175
આર્ટિકલ-150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP