સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પબ્લિક પ્રોસીકયુટરની નિમણુંક ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમ મુજબ થાય છે ? 54 34 24 44 54 34 24 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ? બંસરી તબલા વાયોલિન સરોદ બંસરી તબલા વાયોલિન સરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક મિલિયન એટલે શું થાય ? એક કરોડ દસ લાખ પચાસ લાખ એક લાખ એક કરોડ દસ લાખ પચાસ લાખ એક લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કિરણ મજમુદાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? ફિલ્મ રમત-જગત કોર્પોરેશન કંપની રાજકારણ ફિલ્મ રમત-જગત કોર્પોરેશન કંપની રાજકારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મુંબઈ કરતાં લન્ડનનો સમય પાંચ કલાક પાછળ છે. લન્ડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ? રાત્રે આઠ બપોરના ત્રણ સાંજના છ બપોરના બે રાત્રે આઠ બપોરના ત્રણ સાંજના છ બપોરના બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP