Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય એવીડન્સ એકટની કલમ 74 માં શેની જોગવાઈ છે ? જાહેર દસ્તાવેજ નિર્ણાયક નોંધ વર્તણૂંક નોંધ ગર્ભિત નોંધ જાહેર દસ્તાવેજ નિર્ણાયક નોંધ વર્તણૂંક નોંધ ગર્ભિત નોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજ્યોની સીમા નક્કી કરવાની સત્તા કોની પાસે હોય છે ? સંસદ વિધાનસભા મુખ્યમંત્રી વડાપ્રધાન સંસદ વિધાનસભા મુખ્યમંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઘાંસનુ અધ્યયન કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે ? હીસ્ટોલોજી ઓડોન્ટોગ્રાફી ગ્રાસોલોજી એગ્રોસ્ટોલોજી હીસ્ટોલોજી ઓડોન્ટોગ્રાફી ગ્રાસોલોજી એગ્રોસ્ટોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતને કેટલા PIN CODE ઝોનમાં વહેંચવામાં આવેલ છે? દસ આઠ સાત છ દસ આઠ સાત છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રૂ. 950માં એક વસ્તુ વેચતા 5% ખોટ જતી હોય, તો તેને રૂ. 1040માં વેચતા કેટલા ટકા નફો થાય ? 9% 5% 4% 4.5% 9% 5% 4% 4.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત કબીરના ગુરુ કોણ હતા ? રામાનુજાચાર્ય શેખ સલીમ ચિસ્તી રામાનંદ અમીર ખુશરો રામાનુજાચાર્ય શેખ સલીમ ચિસ્તી રામાનંદ અમીર ખુશરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP