કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી), ગાંધીનગરના વિકાસ માટે કયા દેશે ભાગીદારી નોંધાવી ?

ફ્રાંસ
ઇંગ્લેન્ડ
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સ્વચ્છ ઊર્જા પહેલને પ્રોત્સાહન આપવા માટે ભારતે 'ધ નેશનલ ક્લિન એનર્જી ફંડ'ની શરૂઆત કયા વર્ષે કરી હતી ?

વર્ષ 2012
વર્ષ 2011
વર્ષ 2010
વર્ષ 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બિનનફાકારક સંસ્થા પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જારી પબ્લિક અફેર્સ ઇન્ડેક્ષ (જાહેર બાબતોનો સૂચકાંક) 2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ?

કેરળ
પંજાબ
ઉત્તરાખંડ
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP