કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત ટુરીઝમને પુનઃ ધમધમતું કરવા કયું કેમ્પેઈન લૉન્ચ કરવામાં આવ્યું ? પધારો ગુજરાત માણો ગુજરાત બનો સવાયા ગુજરાતી જાણો ગુજરાત, માણો ગુજરાત પધારો ગુજરાત માણો ગુજરાત બનો સવાયા ગુજરાતી જાણો ગુજરાત, માણો ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેન્દ્ર સરકારે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2021 માં નીચેના પૈકી કઈ સ્વદેશી રમતનો સમાવેશ કર્યો નથી ? થાંગ-તા મયિપયટ્ટુ ગટકા કલારીપયટ્ટુ થાંગ-તા મયિપયટ્ટુ ગટકા કલારીપયટ્ટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્યમાં આવેલા કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ (કોલાર સોનાની ખાણ) માં MECLએ ફરીથી ઉત્ખનન કાર્ય શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઓડિશા કર્ણાટક ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગૂગલ હાલમાં કેટલી ફ્રી સ્ટોરેજ સ્પેસ આપે છે ? 10 GB 15 GB 20 GB 30 GB 10 GB 15 GB 20 GB 30 GB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પેલેસ્ટિનિયન લોકો સાથે અંતરરાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 1 ડિસેમ્બર 30 નવેમ્બર 28 નવેમ્બર 29 નવેમ્બર 1 ડિસેમ્બર 30 નવેમ્બર 28 નવેમ્બર 29 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ તાજેતરમાં કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું ? કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકયા નાયડુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકયા નાયડુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP