• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે ?

પ્લુટો
બુધ
નેપ્ચ્યુન
મંગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગર્ભાધાનથી જન્મ સુધીના માનવબાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે ?

220
320
200
280

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે ?

ઘનીભવન
ઉર્ધ્વીકરણ
નિપેક્ષણ
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધ્વનિની ઝડપ ___ માં સૌથી અધિક હોય છે ?

પિત્તળ
પાણી
શૂન્યાવકાશ
વાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૌર ઊર્જાથી ચાલતું વિમાન "સોલાર ઈમ્પલ્સ" કયા દેશમાં બનેલું છે ?

કેનેડા
ફ્રાંસ
યુ.એસ.એ.
સ્વીઝરલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બીજા વિશ્વયુદ્ધનો સમય કયો હતો ?

1919થી 24
1929થી 34
1939થી 44
1949થી 54

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંયોજક કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) છંદ GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ટકાવારી (Percentage) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US