સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે ? સીસું પ્લેટિનમ સોડિયમ ટિટેનિયમ સીસું પ્લેટિનમ સોડિયમ ટિટેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં એક જ એવો કયો ગ્રહ છે જે સૂર્યને ફરતે બીજા ગ્રહોની વિરુદ્ધ પરિભ્રમણ કરે છે ? શુક્ર મંગળ શનિ ગુરુ શુક્ર મંગળ શનિ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન -2 ના રોવરનું નામ શું રાખવામાં આવ્યું હતું ? પ્રજ્ઞાન વિક્રમ લુના બાહુબલી પ્રજ્ઞાન વિક્રમ લુના બાહુબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ? બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સાપેક્ષતાવાદનો સિદ્ધાંત" આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. આઈન્સ્ટાઈન કેપ્લર હબલ ન્યૂટન આઈન્સ્ટાઈન કેપ્લર હબલ ન્યૂટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ? 5 1 10 0 (zero) 5 1 10 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP