સામાન્ય વિજ્ઞાન (General Science) જંતુનાશક દવાઓ વાર્નિશ, કાચ, છાપકામ વગેરે ઉદ્યોગોમાં કયું ખનીજ વપરાય છે ? કોલસો બોકસાઈટ સીસું મેંગેનીઝ કોલસો બોકસાઈટ સીસું મેંગેનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં રહેતા લોકોની પોષકતત્વની જરૂરીયાત કોના દ્વારા સૂચવાયેલી છે ? WHO NIN CFTRI ICMR WHO NIN CFTRI ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ પરીક્ષણમાં C.T.B.T એટલે ? સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? જઠર ખોરાકની નળી મુખ નાનું આતરડું જઠર ખોરાકની નળી મુખ નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ? સ્ટ્રેટોસ્ફીયર ટ્રોપોસ્ફીયર થર્મોસ્ફિયર મેસોસ્ફીયર સ્ટ્રેટોસ્ફીયર ટ્રોપોસ્ફીયર થર્મોસ્ફિયર મેસોસ્ફીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ? હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ફોર્મિક એસિડ લેક્ટિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP