GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
એક ક્રિકેટ ટીમના પહેલા દાવમાં પ્રથમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 75 રન અને અંતિમ છ ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 35 રન છે. જો ટીમમાં તમામ 11 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 50 રન હોય તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા હશે ?

110
105
55
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમમાં કયા ઓપ્શનની મદદથી માઉસની ક્લીક બદલી શકાય છે ?

એરેથમેટીક એન્ડ લોજીક
પ્રોગ્રામ
કંટ્રોલ પેનલ
સ્ટેટ્સ બાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
મોરબી
દેવભૂમિ દ્વારકા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
બ્રિક્સ (BRICS) દેશોના સમુહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થયો છે ?

ચીન અને સાઉથ આફ્રિકા
ચીલી અને સાઉદી અરેબિયા
ક્યુબા અને સ્પેન
ચીન અને શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP