કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત દેશભરમાં 75 સમુદ્રતટોને 75 દિવસોમાં સાફ કરવા માટે તટીય સફાઈ અભિયાન શરૂ કર્યું ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પીવાનુ પાણી અને સ્વચ્છતા મંત્રાલય જળશક્તિ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022નો આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Co-operative Day) ક્યારે મનાવાયો છે ? 5 જુલાઈ 1 જુલાઈ 6 જુલાઈ 2 જુલાઈ 5 જુલાઈ 1 જુલાઈ 6 જુલાઈ 2 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ ઈન્સ્ટિટ્યૂટશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2022માં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે ? IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સિંગાપુર ઓપન 2022 ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો ? અશ્વિની પોન્નપા પી.વી.સિંધુ સાઈના નેહવાલ જ્વાલા ગુટ્ટા અશ્વિની પોન્નપા પી.વી.સિંધુ સાઈના નેહવાલ જ્વાલા ગુટ્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) બર્મિંઘમ (UK) ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતના ધ્વજવાહક કોણ રહેશે ? મીરાબાઈ ચાનુ પી.વી.સિંધુ રવિ દહિયા નીરજ ચોપડા મીરાબાઈ ચાનુ પી.વી.સિંધુ રવિ દહિયા નીરજ ચોપડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ISRO દ્વારા હ્યુમન સ્પેસ ફ્લાઈટ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? નવી દિલ્હી હૈદરાબાદ પુણે બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP