કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કવાડ દેશોની બેઠક ક્યાં યોજાઈ હતી ? કોલકત્તા, પશ્ચિમ બંગાળ સિડની, ઓસ્ટ્રેલિયા ટોક્યો, જાપાન શીકાગો, અમેરિકા કોલકત્તા, પશ્ચિમ બંગાળ સિડની, ઓસ્ટ્રેલિયા ટોક્યો, જાપાન શીકાગો, અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી એવોર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી ? 2007 2003 2005 2010 2007 2003 2005 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિશ્વની કઈ બેંક ટ્વિ્ટર પર 10 લાખ ફોલોઅર્સ ધરાવનારી દુનિયાની પ્રથમ કેન્દ્રીય બેંક બની છે ? RBI, ભારત ફેડરલ રિઝર્વ, અમેરિકા યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ શાંઘાઈ બેંક, ચીન RBI, ભારત ફેડરલ રિઝર્વ, અમેરિકા યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક, ફ્રેંકફર્ટ શાંઘાઈ બેંક, ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના વિશ્વ વિદ્યાર્થી દિવસ (15 ઓક્ટોબર) ની થીમ જણાવો. ટીચિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન્ડ પીસ લર્નિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન પીસ ટીચિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ લર્નિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ ટીચિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન્ડ પીસ લર્નિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન પીસ ટીચિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ લર્નિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અવકાશમાં બનેલી 'ઓપોઝિશન' ની ઘટના દર કેટલા મહિને બનતી હોય છે ? 26 મહિના 22 મહિના 24 મહિના 28 મહિના 26 મહિના 22 મહિના 24 મહિના 28 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના ક્યાં ટાઈગર રિઝર્વને પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? પીલીભીત ટાઈગર રિઝર્વ સુંદરવન ટાઈગર રિઝર્વ કોર્બેટ ટાઇગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ પીલીભીત ટાઈગર રિઝર્વ સુંદરવન ટાઈગર રિઝર્વ કોર્બેટ ટાઇગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP