GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં ભારતના ___ રાજ્યમાં યુનાઈટેડ સ્ટેટ્સ સ્થિત ઈલેક્ટ્રીક કારના નિર્માતા ટેસ્લા ઈન્કે સંપૂર્ણ માલિકીની પેટા કંપની દાખલ કરી.

કેરળ
આપેલ પૈકી કોઈ નહીં
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉત્તર-પૂર્વ ભારતની આદિજાતિઓ અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, આસામ અને સિક્કિમ રાજ્યોમાં રહે છે.
2. ઉત્તર-પૂર્વ ભારતની જાતિઓને મુખ્યત્વે ઈન્ડો-મોંગોલાઈડ્સ, તિબેટો-બરમીઝ અને પોરટો ઓસ્ટ્રીયોલોઈડ્સ વંશીય જૂથ સાથે સાંકળી શકાય છે.
૩. ગારો, ખાંસી અને કુકી આદિજાતિઓ ઉત્તર-પૂર્વ ભારતની પ્રખ્યાત આદિજાતિઓ છે.
4. ગારો લોકો મણિપુરમાં બીજા ક્રમનો સૌથી મોટો આદિજાતિ સમુદાય ગણાય છે.

માત્ર 1, 2 અને 3
માત્ર 2 અને 4
માત્ર 1 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત અને ચીન સિવાય નીચેના પૈકી કયા દેશોનું જૂથ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે ?

થાઈલેન્ડ, વિયેટનામ અને મલેશિયા
બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને વિયેટનામ
થાઈલેન્ડ, લાઓસ અને બાંગ્લાદેશ
કંબોડીયા, લાઓસ અને મલેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલા સંઘ પ્રદેશોને તેમના વિસ્તારના આધારે ચઢતા ક્રમમાં ગોઠવો.
1. દાદરા અને નગર હવેલી
2. પુડુચેરી
3. લક્ષદ્વીપ
4. દમણ અને દીવ

3-2-1-4
1-2-3-4
3-2-4-1
3-4-2-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP