સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘન સેમી બરાબર કેટલા મિલીલીટર ? 100 10 1000 1 100 10 1000 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___ તાપમાનના હેતુ માટે વપરાય છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ માનવરહિત ટેન્ક કઈ છે ? કલવરી મંત્રા હંસા વિરાટ કલવરી મંત્રા હંસા વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ? ટ્રોપોસ્ફીયર મેસોસ્ફીયર થર્મોસ્ફિયર સ્ટ્રેટોસ્ફીયર ટ્રોપોસ્ફીયર મેસોસ્ફીયર થર્મોસ્ફિયર સ્ટ્રેટોસ્ફીયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડૉ. બર્નાર્ડ દ્વારા સૌપ્રથમવાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવ્યું હતું ? કેનેડા ઇંગ્લેન્ડ અમેરિકા દક્ષિણ આફ્રિકા કેનેડા ઇંગ્લેન્ડ અમેરિકા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમના સિદ્ધાંત પર કામ કરે છે ? તૃતીય ગુરુત્વાકર્ષણ દ્વિતીય પ્રથમ તૃતીય ગુરુત્વાકર્ષણ દ્વિતીય પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP