સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? હીરો મોતી પાણી કાચ હીરો મોતી પાણી કાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "ન્યુક્લિયર સાઈઝ" ને કયા એકમમાં દર્શાવવામાં આવે છે ? ન્યુટન ટેસલા ફેરમી એગસ્ટ્રોમ ન્યુટન ટેસલા ફેરમી એગસ્ટ્રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રોટીનના બંધારણીય ઘટકો ___ છે. ફેટી એસિડ ખનીજક્ષાર એમિનો એસિડ સેકેરાઈડ ફેટી એસિડ ખનીજક્ષાર એમિનો એસિડ સેકેરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? રશિયા ફ્રાંસ બ્રિટન અમેરિકા રશિયા ફ્રાંસ બ્રિટન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાન ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે ? 0.04% 20.96% 18% 78% 0.04% 20.96% 18% 78% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) Which is the best conductor of electricity ? Silver Copper Carbon Iron Silver Copper Carbon Iron ANSWER DOWNLOAD GUJARATI MCQ APP