સામાન્ય વિજ્ઞાન (General Science) અસ્થિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ? કાર્બન ડેટિંગ ઈલેક્ટ્રોફોરોસીસ સેન્ટ્રિફ્યુઝ PMT કાર્બન ડેટિંગ ઈલેક્ટ્રોફોરોસીસ સેન્ટ્રિફ્યુઝ PMT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રખાયેલી કચરાપેટીઓમાંથી કેવા રંગની પેટીમાં ડ્રસિંગ મટીરીયલનો કચરો નાંખવો જોઈએ ? લીલા પીળા લાલ સફેદ લીલા પીળા લાલ સફેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પેન્સિલ છોલવાનો સંચો' કયા પ્રકારનું સાદું યંત્ર છે ? ગરગડી ઢાળ સ્ક્રુ ફાચર ગરગડી ઢાળ સ્ક્રુ ફાચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે ? 123 312 213 321 123 312 213 321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ કઈ છે ? સિલ્વર લોખંડ એલ્યુમિનિયમ તાંબુ સિલ્વર લોખંડ એલ્યુમિનિયમ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનો વક્રીભવનાંક સૌથી વધુ છે ? મોતી પાણી કાચ હીરો મોતી પાણી કાચ હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP