ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું સંસ્કૃત મહાકાવ્ય નથી ? કિરાતાર્જુનિયમ કુમારસંભવ મેઘદૂત શિશુપાલ વધ કિરાતાર્જુનિયમ કુમારસંભવ મેઘદૂત શિશુપાલ વધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'કાલબેલિયા' કયા રાજ્યનું નૃત્ય છે ? બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. સાંઝી પટચિત્ર ભીંતચિત્ર ફૂલકારી સાંઝી પટચિત્ર ભીંતચિત્ર ફૂલકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરેલ છે ? સન ટેમ્પલ કોનાર્ક ફતેપુર સીક્રિ જંતર મંતર - જયપુર આપેલ બધા જ સ્થળો સન ટેમ્પલ કોનાર્ક ફતેપુર સીક્રિ જંતર મંતર - જયપુર આપેલ બધા જ સ્થળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? નાદન્ત કુચીપુડી ભરતનાટ્યમ કથકલી નાદન્ત કુચીપુડી ભરતનાટ્યમ કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. વરલી ચિત્રો મધુબની ચિત્રો ઠાંગકા ચિત્રો પેટકર ચિત્રો વરલી ચિત્રો મધુબની ચિત્રો ઠાંગકા ચિત્રો પેટકર ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP