ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મોહિની અટ્ટમ' કયા રાજ્યનું નૃત્ય છે ? તમિલનાડુ ઓડિશા કર્ણાટક કેરળ તમિલનાડુ ઓડિશા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા તહેવારમાં 'હોડીની સ્પર્ધા' ગોઠવવામાં આવે છે ? નવરાત્રી પોંગલ રંગલી બિહુ ઓનમ નવરાત્રી પોંગલ રંગલી બિહુ ઓનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વરાહમિહિર વાત્સ્યાયન બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વરાહમિહિર વાત્સ્યાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ? ધ્રુપદ ગઝલ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ધ્રુપદ ગઝલ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) દેશમાં ઉજવાતા ઉત્સવો અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ? સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી ગણગૌર - રાજસ્થાન હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ સારી-ઈ-ગુલર્ફરોશન - દિલ્હી ગણગૌર - રાજસ્થાન હરિયાળી તીજ - બિહાર, ઉત્તર પ્રદેશ હોર્ન બિલ - અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની ___ શૈલીનો છે. ઈરાની શૈલી એક પણ નહીં ગોથિક શૈલી નાગર શૈલી ઈરાની શૈલી એક પણ નહીં ગોથિક શૈલી નાગર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP