ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

ગીડ્ડા ડાન્સ - પંજાબ
બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ
કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ
મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ધારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે ?

મેગેનીઝ ભંડાર
ચૂનાના પથ્થર
બોક્સાઈટ
લોહઅયસ્કના ભંડાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'સતિપતિ સંપ્રદાય' એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે ?

કર્ણાટક
ગુજરાત
હિમાચલ પ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP