ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તિરુપતિનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'નાટ્યશાસ્ત્ર' અને 'અભિનવ દર્પણ' એ ___ ના આધાર સ્ત્રોત છે. કથક કુચીપુડી ભરતનાટ્યમ ઓડિસી કથક કુચીપુડી ભરતનાટ્યમ ઓડિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'બોલ બમ યાત્રા’નું આયોજન હિન્દુ ધર્મના ભક્તો દ્વારા ક્યા રાજયમાં કરવામાં આવે છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય મુંબઈમાં કયા પ્રસિદ્ધ ચિત્રકારના ચિત્રોનો સંગ્રહ છે ? વાન ગોગ માઈકલ એન્જલો પાબ્લો પિકાસો રોઝાન્ને વાન ગોગ માઈકલ એન્જલો પાબ્લો પિકાસો રોઝાન્ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ? મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ ગીડ્ડા ડાન્સ - પંજાબ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ ગીડ્ડા ડાન્સ - પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP