ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલાં છે ? કથ્થક ભરતનાટ્યમ મણિપુરી કુચીપુડી કથ્થક ભરતનાટ્યમ મણિપુરી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ? બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ ગીડ્ડા ડાન્સ - પંજાબ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ ગીડ્ડા ડાન્સ - પંજાબ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? ઢાંક આપેલ પૈકી કોઈ નહીં ખંભાલીડા ઉપરકોટ ઢાંક આપેલ પૈકી કોઈ નહીં ખંભાલીડા ઉપરકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો. ભરતનાટ્યમ્-તમિલનાડુ સત્રિય-આસામ કથકલી-ઉત્તર પ્રદેશ કુચીપુડી-આંધ્ર પ્રદેશ ભરતનાટ્યમ્-તમિલનાડુ સત્રિય-આસામ કથકલી-ઉત્તર પ્રદેશ કુચીપુડી-આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) હિન્દુસ્તાન કંઠ્ય સંગીતની જુનામાં જુની રચના નીચે પૈકી કઈ છે ? ગઝલ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ધ્રુપદ ગઝલ ઠુમરી આપેલ પૈકી એક પણ નહીં ધ્રુપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઘુમ્મર' કયા રાજ્યનું લોકનૃત્ય છે ? ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP