ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

લાલ રંગની મીનાકારી - જયપુર
જરદોશીકામ - અમદાવાદ
કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
ગુલાબી રંગની મીનાકારી - વારાણસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ નાગર સ્થાપત્ય શૈલીની પેટાશાખા નથી ?

ઓડીશા શૈલી
સોલંકી શૈલી
ખજુરાહો શૈલી
નાયકા શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP