ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરેલ છે ? ફતેપુર સીક્રિ આપેલ બધા જ સ્થળો સન ટેમ્પલ કોનાર્ક જંતર મંતર - જયપુર ફતેપુર સીક્રિ આપેલ બધા જ સ્થળો સન ટેમ્પલ કોનાર્ક જંતર મંતર - જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગોમબાયેટ્ટા કઠપુતળીની કળા મૂળ ક્યા રાજયની છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંત જ્ઞાનેશ્વર ___ ભાષાના કવિ છે. હિન્દી મરાઠી સંસ્કૃત ગુજરાતી હિન્દી મરાઠી સંસ્કૃત ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. ઠાંગકા ચિત્રો વરલી ચિત્રો પેટકર ચિત્રો મધુબની ચિત્રો ઠાંગકા ચિત્રો વરલી ચિત્રો પેટકર ચિત્રો મધુબની ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP