ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? બિહુ - આસામ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર ઓનમ - કેરળ બિહુ - આસામ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર ઓનમ - કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કે.કે. બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે આપે છે ? હિન્દી સંસ્કૃત રાજસ્થાની ગુજરાતી હિન્દી સંસ્કૃત રાજસ્થાની ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? રંગાવલી - કર્ણાટક ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્ય પ્રદેશ રંગાવલી - કર્ણાટક ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ? પહાડી કાલીઘાટ કાંગડા રાજસ્થાની પહાડી કાલીઘાટ કાંગડા રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? ગયા પ્રયાગ ઉજ્જૈન અયોધ્યા ગયા પ્રયાગ ઉજ્જૈન અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં ખ્રિસ્તી ધર્મ સૌપ્રથમ કયા રાજ્યમાં ફેલાયો હતો ? તમિલનાડુ ગોવા કેરળ આપેલ પૈકી એક પણ નહીં તમિલનાડુ ગોવા કેરળ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP