ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? મધ્યપ્રદેશ - કાલબેલિયા આંધ્રપ્રદેશ - કુચીપુડી તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક મધ્યપ્રદેશ - કાલબેલિયા આંધ્રપ્રદેશ - કુચીપુડી તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "ત્રિમૂર્તિ" નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે ? ઇલોરા એલિફન્ટા અજંતા ખંભાલીડા ઇલોરા એલિફન્ટા અજંતા ખંભાલીડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ડિસ્કવરી ઓફ ઈન્ડિયા' પુસ્તકના લેખક કોણ ? રાધાકૃષ્ણન વિનોબા ભાવે ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નેહરુ રાધાકૃષ્ણન વિનોબા ભાવે ગોવિંદ વલ્લભ પંત જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રસિદ્ધ ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ? રાજસ્થાની કાંગડા પહાડી કાલીઘાટ રાજસ્થાની કાંગડા પહાડી કાલીઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? નૃત્ય આપેલ તમામ નાટક સંગીત નૃત્ય આપેલ તમામ નાટક સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP