ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? કેબિનેટ મિનિસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટ મિનિસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય પક્ષી - મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો નું અન્વેષણ કયા વિષય ની યાદીમાં આવે છે? સંઘ યાદી રાજ્ય યાદી સમવર્તી યાદી અન્ય યાદી સંઘ યાદી રાજ્ય યાદી સમવર્તી યાદી અન્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે ? પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ આપેલ માંથી કોઈ પણ નહીં પરિવર્તન આયોગ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ બોર્ડ આપેલ માંથી કોઈ પણ નહીં પરિવર્તન આયોગ નેશનલ ઈન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?i) સત્તાવાર ભાષાનો વિભાગ ii) રાજ્યનો વિભાગ iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ iv) સીમા સંચાલનનો વિભાગ i,ii અને iii આપેલ તમામ ii,iii અને iv iii અને iv i,ii અને iii આપેલ તમામ ii,iii અને iv iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ? રાષ્ટ્રપતિશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સોગંદવિધિ થતી નથી વડાપ્રધાનશ્રી રાષ્ટ્રપતિશ્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સોગંદવિધિ થતી નથી વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP