કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારત સરકાર દ્વારા મોનિટરી પોલીસી કમિટીના સભ્ય/ સભ્યો તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

આપેલ તમામ
જયંત વર્મા
શશાંક ભીડે
અશિમા ગોયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સૂર્ય ગુજરાત' યોજના ગુજરાત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

8 ઓગસ્ટ, 2020
18 ઓગસ્ટ, 2020
18 ઓગસ્ટ, 2019
8 ઓગસ્ટ, 2019

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP