ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રાજા રવિવર્મા કયા ક્ષેત્રમાં નિપુણ / પ્રખ્યાત છે ? ચિત્રકળા વાદ્યા સંગીત કંઠ સંગીત નૃત્ય ચિત્રકળા વાદ્યા સંગીત કંઠ સંગીત નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ-અલગ રાજ્યોમાં જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્યપ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'રૂસ્તમે હિન્દ' નું બિરુદ કોને મળ્યું હતું ? અભિનવ બિન્દ્રા દારાસિંહ સુશીલ કુમાર યોગેશ્વર દત્ત અભિનવ બિન્દ્રા દારાસિંહ સુશીલ કુમાર યોગેશ્વર દત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કથકલી મણિપુરી ભરતનાટ્યમ કથ્થક કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ નીચેના પૈકી કયા થયો હતો ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. પરી ખંડા - ઓડિશા ગતકા - પંજાબ થાંગ તા - મણિપુર છોલિયા - ઉત્તરાખંડ પરી ખંડા - ઓડિશા ગતકા - પંજાબ થાંગ તા - મણિપુર છોલિયા - ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP