કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
અલગ-અલગ દેશોના મંગળ મિશનો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

UAE : હોપ
ભારત : મંગળયાન
રશિયા : પર્ઝરવન્સ
ચીન : તિયાનવેન-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતનો પ્રથમ જીઓથર્મલ ફિલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ?

લદાખ
હિમાચલ પ્રદેશ
રાજસ્થાન
પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું.

RBI
નીતિ આયોગ
નાણા મંત્રાલય
નાણાકીય સેવા વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP