કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સોસાયટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? પરેશ રાવલ શેખર કપૂર નસરુદ્દીન શાહ અનુપમ ખેર પરેશ રાવલ શેખર કપૂર નસરુદ્દીન શાહ અનુપમ ખેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતમાં 5G NR સાધનોનું ઉત્પાદન શરૂ કરનાર કઈ પ્રથમ કંપની બની ? રિલાયન્સ જિઓ એરિકસન નોકિયા સેમસંગ રિલાયન્સ જિઓ એરિકસન નોકિયા સેમસંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા મંત્રાલય/ સંસ્થા/ સંગઠને સમુદ્રી ડેટા મેનેજમેન્ટ માટેની પ્રથમ વેબ બેઝડ એપ્લિકેશન 'ડિજિટલ ઓશન' લૉન્ચ કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેટિક્સ સર્વિસીસ (INCOIS) પોર્ટ્સ, શીપીંગ અને વોટરબેઝ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેટિક્સ સર્વિસીસ (INCOIS) પોર્ટ્સ, શીપીંગ અને વોટરબેઝ મંત્રાલય જળ શક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી પટ્ટાભી સિતારમૈયા શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્રી જવાહરલાલ નહેરુ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી પટ્ટાભી સિતારમૈયા શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્રી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રોસન્ટ સોસાયટીઝ (IFRC) નું મુખ્યમથક કયું છે ? બર્લિન વોશિંગ્ટન ન્યૂયોર્ક જિનિવા બર્લિન વોશિંગ્ટન ન્યૂયોર્ક જિનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ કાઉન્સિલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ માનવાધિકાર આયોગના અધ્યક્ષ નીતિ આયોગના સભ્ય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રાષ્ટ્રપતિ નક્કી કરે તે રાષ્ટ્રપતિ માનવાધિકાર આયોગના અધ્યક્ષ નીતિ આયોગના સભ્ય સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રાષ્ટ્રપતિ નક્કી કરે તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP