કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્વચ્છ-સુંદર સામુદાયિક શૌચાલયની કેટેગરીમાં તાલુકા કક્ષાએ પ્રથમ એવોર્ડ મેળવનાર ખર્ચરોડ તાલુકો મધ્યપ્રદેશના કયા જિલ્લામાં આવેલો છે ? જબલપુર ભોપાલ ઉજ્જૈન ઈન્દોર જબલપુર ભોપાલ ઉજ્જૈન ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં નમામિ ગંગે મિશન અંતર્ગત છ મેગા ફૂડ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું ? એક પણ નહીં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ એક પણ નહીં ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 27 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2020 દરમિયાન મનાવાયેલા સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ શું હતી ? સતર્ક ભારત - સુરક્ષિત ભારત સતર્ક ભારત - સમૃદ્ધ ભારત એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સુરક્ષિત ભારત સતર્ક ભારત - સમૃદ્ધ ભારત એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એપ્રિલથી સપ્ટેમ્બર 2020 ના સમયગાળા દરમિયાન સૌથી વધુ વિદેશી રોકાણ મેળવનાર ભારતનું કયું રાજ્ય છે ? ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ક્યુકયુરેલ્લી સાયમન્ડ્સના રેન્કિંગ મુજબ એશિયાના કયા દેશની યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? રશિયા સિંગાપુર ભારત જાપાન રશિયા સિંગાપુર ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રોજેક્ટ લૂન અંતર્ગત બલૂનો કયા આવરણમાં તરતા મૂકવામાં આવ્યા છે ? આયનોસ્ફિયર સ્ટેટોસ્ફિયર ટોપોસ્ફિયર મેઝોસ્ફિયર આયનોસ્ફિયર સ્ટેટોસ્ફિયર ટોપોસ્ફિયર મેઝોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP