કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સમિટનું આયોજન કઇ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ? નીતિ આયોગ TERI ICMR ICAR નીતિ આયોગ TERI ICMR ICAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતમાં NGO દ્વારા વિદેશી દાન મેળવવામાં આવે છે જેનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે. ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (2 ફેબ્રુઆરી) 2021ની થીમ શું હતી ? સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ એન્ડ વોટર વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ COVID-19 સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ એન્ડ વોટર વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ COVID-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા રાજ્યમાં ચંબલના ડાકુઓ ઉપર પોલીસ દ્વારા સંગ્રહાલય બનાવવામાં આવશે ? ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કાર વિશે સાચો વિકલ્પ પસંદ કરો. પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP