ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ રમણલાલ વ. દેસાઈ કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ રમણલાલ વ. દેસાઈ કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? બલરામને નંદગોપને કૃષ્ણને નાગને બલરામને નંદગોપને કૃષ્ણને નાગને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? ઉપદેશ ભક્તિરસ સમાજ દર્પણ કટાક્ષ ઉપદેશ ભક્તિરસ સમાજ દર્પણ કટાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ જનાવરની જાન નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ ભૂતનિબંધ જનાવરની જાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા પ્રેમાનંદ શામળ ભટ્ટ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા પ્રેમાનંદ શામળ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોશી ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર મનુભાઈ પંચોળી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP