કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ એસ્ટેરોઈડ માઇનિંગ રોબર્ટ લૉન્ચ કરવાની જાહેરાત કરી ? જાપાન રશિયા અમેરિકા ચીન જાપાન રશિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગેરકાયદેસર અને અનિયંત્રિત માછીમારી સામે લડતના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 5 મે 5 ઓગસ્ટ 5 જુલાઈ 5 જૂન 5 મે 5 ઓગસ્ટ 5 જુલાઈ 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા મંત્રાલય/ સંસ્થા/ સંગઠને સમુદ્રી ડેટા મેનેજમેન્ટ માટેની પ્રથમ વેબ બેઝડ એપ્લિકેશન 'ડિજિટલ ઓશન' લૉન્ચ કરી ? ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેટિક્સ સર્વિસીસ (INCOIS) જળ શક્તિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પોર્ટ્સ, શીપીંગ અને વોટરબેઝ મંત્રાલય ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેટિક્સ સર્વિસીસ (INCOIS) જળ શક્તિ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પોર્ટ્સ, શીપીંગ અને વોટરબેઝ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઓપરેશન ટ્રાઈડેટ' ભારતે કયા વર્ષમાં શરૂ કર્યું હતું ? 1961 1971 1972 1975 1961 1971 1972 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2021માં G7 સમિટનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ? ફ્રાંસ ઇટાલી કેનેડા યુ.કે. ફ્રાંસ ઇટાલી કેનેડા યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) PM SVANidhi યોજના અંતર્ગત લોન આપવામાં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? હિમાચલ પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP