કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેસેલ કર્ણકલતા બરુઆ ક્યાથી કમિશન કરવામાં આવી ? વિશાખાપટનમ કોલકત્તા કોચી જામનગર વિશાખાપટનમ કોલકત્તા કોચી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં સૌથી વધુ વાઘની વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ? કર્ણાટક તમિલનાડુ ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કયા રાજ્યમાં 18 હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે ? મધ્યપ્રદેશ આમાંથી કોઈ નહિ રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ આમાંથી કોઈ નહિ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશના ટોચના-10 શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની યાદીમાં દેશનું કયું પોલીસ સ્ટેશન પ્રથમ નંબરે આવ્યું છે ? સુરમંગલમ ખારસંગ કાલિઘાટ નોંગપોક સેકમાઈ સુરમંગલમ ખારસંગ કાલિઘાટ નોંગપોક સેકમાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મિશન સાગર -II અંતર્ગત કયા જહાજે સુદાન બંદરે પ્રવેશ મેળવ્યો ? INS શક્તિ INS ઐરાવત INS ચેન્નાઈ INS સહ્યાદ્રી INS શક્તિ INS ઐરાવત INS ચેન્નાઈ INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જલ શક્તિ અભિયાન II અંતર્ગત કેચ ધ રેઈન અવેરનેસ જનરેશન કેમ્પેઈન તાજેતરમાં ક્યાં શરૂ કરાયું હતું ? મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ કોલકાતા મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP