કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યે ઓનલાઇન સંપત્તિ નોંધણી પોર્ટલ 'ધરણી' લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ ક્યારે મનાવાય છે ? 3 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર 3 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વેસેલ કર્ણકલતા બરુઆ ક્યાથી કમિશન કરવામાં આવી ? કોચી વિશાખાપટનમ કોલકત્તા જામનગર કોચી વિશાખાપટનમ કોલકત્તા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હ્યુમન ફ્રીડમ ઈન્ડેક્સ- 2020 ની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યો હતો ? 94 131 95 111 94 131 95 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઉમંગ(UMANG) પુરસ્કારની વિવિધ શ્રેણી અંતર્ગત વિજેતાઓનું અયોગ્ય જોડકું પસંદ કરો. પ્લેટિનમ પાર્ટનર પુરસ્કાર-EPFO બ્રોન્ઝ પાર્ટનર પુરસ્કાર-ESIC ગોલ્ડ પાર્ટનર પુરસ્કાર -ડીજીલોકર સિલ્વર પાર્ટનર પુરસ્કાર -ભારત ગેસ સર્વિસીઝ પ્લેટિનમ પાર્ટનર પુરસ્કાર-EPFO બ્રોન્ઝ પાર્ટનર પુરસ્કાર-ESIC ગોલ્ડ પાર્ટનર પુરસ્કાર -ડીજીલોકર સિલ્વર પાર્ટનર પુરસ્કાર -ભારત ગેસ સર્વિસીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકારે સોવેરેન ગોલ્ડ બોન્ડ જારી કરવાનો નિર્ણય કર્યો તે અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. આ બોન્ડની મુદત 8 વર્ષની રહેશે. આ બોન્ડ ભારત સરકાર તરફથી નાણા મંત્રાલય જારી કરશે. આ બોન્ડ અંતર્ગત લઘુતમ સ્વીકાર્ય રોકાણ 1 ગ્રામ સોનું હશે. સોવેરેન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2020થી માર્ચ 2021સુધી 6 શ્રેણીઓમાં જારી કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP