ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "ઘરાના" શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? નૃત્ય નાટ્ય આપેલ પૈકી એક પણ નહીં સંગીત-ગાયન નૃત્ય નાટ્ય આપેલ પૈકી એક પણ નહીં સંગીત-ગાયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? સ્વામી સમર્થ જ્ઞાનેશ્વર એકનાથજી તુકારામ સ્વામી સમર્થ જ્ઞાનેશ્વર એકનાથજી તુકારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અલી અકબરખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે ? શરણાઈ તબલા સરોદ વાયોલિન શરણાઈ તબલા સરોદ વાયોલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? દુર્ગા ખોટે કિશોર કુમાર લતા મંગેશકર આશા ભોસલે દુર્ગા ખોટે કિશોર કુમાર લતા મંગેશકર આશા ભોસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. પટચિત્ર સાંઝી ફૂલકારી ભીંતચિત્ર પટચિત્ર સાંઝી ફૂલકારી ભીંતચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP