ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "ત્રિમૂર્તિ" નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે ? ખંભાલીડા ઇલોરા અજંતા એલિફન્ટા ખંભાલીડા ઇલોરા અજંતા એલિફન્ટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "એ પેન્શન ફોર ડાન્સ" ના લેખક કોણ છે ? સોનલ માનસિંહ ડૉ. પદ્મા સુબ્રમણ્યમ રૂકમણી દેવી યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર સોનલ માનસિંહ ડૉ. પદ્મા સુબ્રમણ્યમ રૂકમણી દેવી યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ધારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે ? ચૂનાના પથ્થર લોહઅયસ્કના ભંડાર મેગેનીઝ ભંડાર બોક્સાઈટ ચૂનાના પથ્થર લોહઅયસ્કના ભંડાર મેગેનીઝ ભંડાર બોક્સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મણિપુર આસામ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ મણિપુર આસામ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશીકામ - અમદાવાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશીકામ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત સંગીતકાર "અમઝદ અલી ખાન" કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે ? સિતાર વાયોલિન વિણા સરોદ સિતાર વાયોલિન વિણા સરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP