ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? કૃષ્ણા સરોવર - તેલંગાણા નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન પંપા સરોવર - કર્ણાટક કૃષ્ણા સરોવર - તેલંગાણા નારાયણ સરોવર - ગુજરાત પુષ્કર સરોવર - રાજસ્થાન પંપા સરોવર - કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? સંગીત નાટક નૃત્ય આપેલ તમામ સંગીત નાટક નૃત્ય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. પુષ્કર મેળા - રાજસ્થાન ભવનાથ - ગુજરાત કુંભમેળો - ઉત્તર પ્રદેશ સોનીપુર મેળો - ઝારખંડ પુષ્કર મેળા - રાજસ્થાન ભવનાથ - ગુજરાત કુંભમેળો - ઉત્તર પ્રદેશ સોનીપુર મેળો - ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશીકામ - અમદાવાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ લાલ રંગની મીનાકારી - જયપુર જરદોશીકામ - અમદાવાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? ઓનમ - કેરળ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર બિહુ - આસામ ઓનમ - કેરળ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર બિહુ - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વિક્રમ શેઠ દ્વારા નીચેના પૈકી કયું પુસ્તક લખાયેલ છે ? માય ગોડ ડાઈડ યંગ લુક બેક ઈન એંગર ઈસ્લામિક બોમ્બ એ સુટેબલ બોય માય ગોડ ડાઈડ યંગ લુક બેક ઈન એંગર ઈસ્લામિક બોમ્બ એ સુટેબલ બોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP