કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કયા સ્થળે શ્રી અમિતભાઈ શાહની હાજરીમાં 78,000 થી વધુ લોકોએ પાંચ મિનિટ સુધી રાષ્ટ્રધ્વજ લહેરાવી એક રેકોર્ડ બનાવ્યો હતો ? અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) અમરપુરા (જિ. ઉદયપુર, રાજસ્થાન) જગદિશપુર (જિ. ભોજપુર, બિહાર) કાકોરી (જિ. લખનૌ, ઉત્તરપ્રદેશ) નડાબેટ (જિ. બનાસકાંઠા, ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે 2022માં બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓની બેઠકની મેજબાની કરી ? ભારત દક્ષિણ આફ્રિકા ચીન રશિયા ભારત દક્ષિણ આફ્રિકા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ભારતમાં સૌથી મોટો રોકાણકારક દેશ ક્યો હતો ? સિંગાપુર અમેરિકા જાપાન રશિયા સિંગાપુર અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ? બાલકૃષ્ણ દોશી લતા મંગેશકર નિરજ ચોપરા નરેન્દ્ર મોદી બાલકૃષ્ણ દોશી લતા મંગેશકર નિરજ ચોપરા નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા સ્થળે યોજાયેલી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદીએ કર્યું હતું ? સુરત અમદાવાદ મહેસાણા ભાવનગર સુરત અમદાવાદ મહેસાણા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ કાચબા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 23 મે 9 મે 15 મે 24 મે 23 મે 9 મે 15 મે 24 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP