વિશ્વની ભૂગોળ (Geography of the world) રેડક્લિફ રેખા કોની વચ્ચેની સીમા છે ? ભારત અને ચીન ભારત અને મ્યાનમાર ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત અને મ્યાનમાર ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? મધ્યાવરણ સમતાપાવરણ આયનાવરણ શોભાવરણ મધ્યાવરણ સમતાપાવરણ આયનાવરણ શોભાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચે દર્શાવેલ કઈ જોડ બંધબેસતી નથી ? રહોડેશિયા - તાંઝાનિયા કંબોડિયા - કમ્પુચિયા ઝાંઝીબાર - તાંઝાનિયા પર્શિયા - ઈરાન રહોડેશિયા - તાંઝાનિયા કંબોડિયા - કમ્પુચિયા ઝાંઝીબાર - તાંઝાનિયા પર્શિયા - ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે ? જાપાન રશિયા નેપાળ મલેશિયા જાપાન રશિયા નેપાળ મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં નીચેના પૈકી કયો ક્ષાર મહત્તમ હોય છે ? પોટેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP