વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયું "યુનાઇટેડ કિંગ્ડમ" નો ભાગ નથી ? ફિનલેન્ડ સ્કોટલેન્ડ બ્રિટન આયર્લેન્ડ ફિનલેન્ડ સ્કોટલેન્ડ બ્રિટન આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ફાટ ખીણની રચનામાં નીચેના પૈકી કઈ પ્રક્રિયા મદદ કરે છે ? ગેડીકરણ સ્તરભંગ જ્વાળામુખીય આપેલ પૈકી કોઈ નહી ગેડીકરણ સ્તરભંગ જ્વાળામુખીય આપેલ પૈકી કોઈ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો સૌથી લાંબો રેલમાર્ગ "ટ્રાન્સસાઈબીરીયન લાઇન" કયા દેશમાં આવેલો છે ? અમેરિકા કેનેડા ચીન રશિયા અમેરિકા કેનેડા ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.ના મિશિગન સ્ટેટમાં આવેલું કયું શહેર મોટરોના ઉત્પાદન માટે વિશ્વવિખ્યાત છે ? ડેટ્રોઇટ ન્યૂયોર્ક શિકાગો ન્યૂજર્સી ડેટ્રોઇટ ન્યૂયોર્ક શિકાગો ન્યૂજર્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયો મહાસાગર સૌથી વિશાળ છે ? હિંદ મહાસાગર પ્રશાંત મહાસાગર અરબ મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર પ્રશાંત મહાસાગર અરબ મહાસાગર એટલાન્ટિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું શીખોનું ધાર્મિક સ્થળ કરતારપુર કઈ નદીના કિનારે આવેલું છે ? સતલજ બિયાસ રાવિ સિંધુ સતલજ બિયાસ રાવિ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP