વિશ્વની ભૂગોળ (Geography of the world) દુનિયાનો મહત્વનો જળમાર્ગ સુએઝ નહેર કયા બે સમુદ્રોને જોડે છે ? ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર જાપાની સમુદ્ર અને દક્ષિણ ચીની સમુદ્ર કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્ર રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીની સમગ્રપણે સરાસરી ઘનતા કેટલી છે ? 3.0 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ 5.5 ગ્રામ / સે.મી.³ 3.0 ગ્રામ / સે.મી.³ 2.7 ગ્રામ / સે.મી.³ 16.0 ગ્રામ / સે.મી.³ 5.5 ગ્રામ / સે.મી.³ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) આપણા દેશના જેમ ભારત તથા India તરીકે બે નામો છે તેમ નીચે દર્શાવેલ દેશો પૈકી કયા દેશનું બીજું નામ ખોટું છે ? જાપાન - નિપોન નેધરલેન્ડ - હોલેન્ડ તાઈવાન - સુઓમી વેટિકન - હોલી સી જાપાન - નિપોન નેધરલેન્ડ - હોલેન્ડ તાઈવાન - સુઓમી વેટિકન - હોલી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી ગયું, જેને બ્રેકિઝટ નામ અપાયેલ છે. યુરોપિયન યુનિયનમાં કેટલા દેશો સામેલ હતા ? 22 30 26 28 22 30 26 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાતા પવનોને શું કહે છે ? દરિયાઈ લહેરો જમીનની લહેરો મોસમી લહેરો પાણીની લહેરો દરિયાઈ લહેરો જમીનની લહેરો મોસમી લહેરો પાણીની લહેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બ્રહ્મદેશનું હાલનું નામ શું છે ? સિયામ મ્યાનમાર થાઇલેંડ માલદીવ સિયામ મ્યાનમાર થાઇલેંડ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP