વિશ્વની ભૂગોળ (Geography of the world) ધી રેડ ક્લીફ લાઈન કયા બે દેશો વચ્ચેની સીમા નક્કી કરે છે ? ભારત અને મ્યાનમાર ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ભારત અને મ્યાનમાર ભારત અને અફઘાનિસ્તાન ભારત અને પાકિસ્તાન ભારત અને ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) નીચેના પૈકી કયો દેશ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે ? જાપાન નેપાળ રશિયા મલેશિયા જાપાન નેપાળ રશિયા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટો ખંડ જણાવો. ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા યુરોપ એશિયા ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા યુરોપ એશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સમુદ્રમાં તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ અથવા ભૂકંપને પરિણામે ઉત્પન્ન થતાં વિશાળ ઊંચા મોજાંને શું કહે છે ? સુનામી મોજાં સ્થાનાંતરિય મોજાં ડોલન મોજાં કંપન મોજાં સુનામી મોજાં સ્થાનાંતરિય મોજાં ડોલન મોજાં કંપન મોજાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયો મહાસાગર સૌથી વિશાળ છે ? હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર પ્રશાંત મહાસાગર અરબ મહાસાગર હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર પ્રશાંત મહાસાગર અરબ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત ક્યો છે ? એટલાસ મેકેન્લી એકાં ગોગુવા કિલિમંજારો એટલાસ મેકેન્લી એકાં ગોગુવા કિલિમંજારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP