વિશ્વની ભૂગોળ (Geography of the world) 'નાઈલ નદી' બાબતે કયું વિધાન સાચું નથી ? તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. તેના ઉપર આસવાન ડેમ બાંધવામાં આવેલ છે. એલેક્ઝેન્ડર બંદર તેની સાથે સંકળાયેલ છે. કાયરો, ગીઝા શહેરો તેના કિનારે આવેલ છે. અમેરિકાની મહત્વની નદી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) યુ.એસ.એ.ના મિશિગન સ્ટેટમાં આવેલું કયું શહેર મોટરોના ઉત્પાદન માટે વિશ્વવિખ્યાત છે ? ડેટ્રોઇટ ન્યૂયોર્ક ન્યૂજર્સી શિકાગો ડેટ્રોઇટ ન્યૂયોર્ક ન્યૂજર્સી શિકાગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે ? 28મી જાન્યુઆરી 22મી ડિસેમ્બર 30મી ડિસેમ્બર 14મી જાન્યુઆરી 28મી જાન્યુઆરી 22મી ડિસેમ્બર 30મી ડિસેમ્બર 14મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) એશિયાખંડની પૂર્વમાં શું આવેલ છે ? આફ્રિકા ખંડ હિન્દી મહાસાગર પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર આફ્રિકા ખંડ હિન્દી મહાસાગર પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) બોસ્નિયા-હર્ઝગોવિનાની રાજધાની કઈ છે ? દુબ્રોવેનિક બાન્યા લુકા ગ્રેડીસ્કા સારાજેવો દુબ્રોવેનિક બાન્યા લુકા ગ્રેડીસ્કા સારાજેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP