વિશ્વની ભૂગોળ (Geography of the world) પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ-સપાટીથી લગભગ કેટલા કિ.મી. જેટલું દૂર છે ? 6,203 6,491 6,193 6,378 6,203 6,491 6,193 6,378 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) TAPI કહેવાતી પાઇપલાઇનના પ્રોજેક્ટમાં કેટલા દેશોને નેચરલ ગેસ મળશે ? 3 5 2 4 3 5 2 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઈન્ડિયાને
વિશ્વની ભૂગોળ (Geography of the world) કેનેડાના પૂર્વ કાંઠા પાસે કયો ઠંડો પ્રવાહ વહે છે ? મોઝામ્બિક પ્રવાહ લેબ્રેડોર પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ એગુલ્હાસ પ્રવાહ મોઝામ્બિક પ્રવાહ લેબ્રેડોર પ્રવાહ એલ્યુશિયમ પ્રવાહ એગુલ્હાસ પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) સૂર્યગ્રહણ વખતે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર કઈ સ્થિતિએ હોય છે ? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય હોય પૃથ્વી અને સુર્યની વચ્ચે ચંદ્ર હોય આપેલ ત્રણેય સ્થિતિમાં સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશ્વની ભૂગોળ (Geography of the world) કયો દેશ સહકારી ડેરીના દેશ ગણાય છે ? ડેન્માર્ક જાપાન ચીન જર્મની ડેન્માર્ક જાપાન ચીન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP