ભારતની ભૂગોળ (Geography of India) ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે ? સાત આઠ છ પાંચ સાત આઠ છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? અમૃતસર ઉદયપુર પંજાબ જયપુર અમૃતસર ઉદયપુર પંજાબ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે ? 937 967 951 940 937 967 951 940 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બ્રહ્મપુત્ર નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ? અંબાલી માઝુલી ત્સાંગપો જમુના અંબાલી માઝુલી ત્સાંગપો જમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ? સફેદ વાઘ યાયાવર પક્ષીઓ ઉડતી ખિસકોલી સફેદ હાથી સફેદ વાઘ યાયાવર પક્ષીઓ ઉડતી ખિસકોલી સફેદ હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું ? મીક ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ મિથેન મીક ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP