ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કાલાપાની અને સુસ્તાનો પ્રદેશિક વિવાદ કોની સાથે છે ? ભૂતાન મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ ભૂતાન મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જળસ્ત્રાવ વિસ્તારમાં (Watershed) જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે ? બેન્ચ ટેરેસિંગ ગ્રેડેડ બંડિગ આપેલ પૈકી એક પણ નહીં કન્ટુર બંડિગ બેન્ચ ટેરેસિંગ ગ્રેડેડ બંડિગ આપેલ પૈકી એક પણ નહીં કન્ટુર બંડિગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગુરગાંવ ક્યાં આવેલું છે ? દિલ્હી પંજાબ હરિયાણા ન્યુ દિલ્હી દિલ્હી પંજાબ હરિયાણા ન્યુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે ? 6 4 5 7 6 4 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ પરમાણુ ઊર્જા કેન્દ્રો પૈકી સૌથી જૂનું પરમાણું ઊર્જા કેન્દ્ર કયું છે ? નરોરા કલ્પક્કમ કોટા તારાપુર નરોરા કલ્પક્કમ કોટા તારાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે ? ચોખા ટામેટા કેળા ભીંડા ચોખા ટામેટા કેળા ભીંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP